1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

લાઈસેંસ

લાઈસેંસ
સંતા (બંતાને) - તમારી ઘરે રેડિયો છે ?
બંતા - નથી.
સંતા - ત્યારે ઘરમાં શુ મજા આવતી હશે ?
બંતા - પણ ઘરમાં બાળકો છે ને એ રેડિયો બરાબર કામ કરે છે.
સંતા - વગર લાઈસેંસના ?
બંતા - લાઈસેંસ તો મા-બાપે બનાવી આપ્યુ છે.