લેક્ચર
એક દિવસ બંતા લથડતી હાલતમાં જઈ રહ્યો હતો, એક પોલીસવાળાએ તેને પકડ્યો
પોલીસ - એય દારૂડિયા, આવી પીધેલી હાલતમાં ક્યા દોડ્યો જાય છે ?
બંતા - સાહેબ, દારૂ પીવાથી શુ નુકશાન થાય છે એ લેક્ચર સાંભળવા
પોલીસ - કોણ આપશે તને લેક્ચર ?
બંતા - સાહેબ, ઘર મારી પત્ની.
પોલીસ - એય દારૂડિયા, આવી પીધેલી હાલતમાં ક્યા દોડ્યો જાય છે ?
બંતા - સાહેબ, દારૂ પીવાથી શુ નુકશાન થાય છે એ લેક્ચર સાંભળવા
પોલીસ - કોણ આપશે તને લેક્ચર ?
બંતા - સાહેબ, ઘર મારી પત્ની.
