સંતાના નવા નવા લગ્ન થયા હતા. એક દિવસ તે મૂંઝવણમાં હતો. બંતાએ તેને જોઈને પૂછ્યુ - બહુ ટેંશનમાં લાગે છે. સંતા- યાર, બહુ મોટી મુસીબત છે, હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યુ. બંતા - તો તુ તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો, એમનુ તો ખૂબ મોટુ મકાન છે. સંતા - અરે ભાઈ, મારા સસરા તો પોતે જ તેમના સસરાની ઘરે રહે છે.