1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

સસલાની જોડ

સસલાની જોડ
શિક્ષક - સસલાની બે જોડ અને બે જોડ અને બીજી બે જોડ મળીને કેટલી જોડ થાય.
સંતા - સાત
શિક્ષક - ધ્યાનથી સાંભળ, સસલાની બે જોડ, અને બે જોડ અને બીજી બે જોડ મળીને કેટલી થાય.
સંતા - સાત.
શિક્ષક - સારુ, બિયરની બોટલની બે જોડ અને બે જોડ અને બે જોડ મળીને કેટલી બોટલ થઈ ?
સંતા - છ.
શિક્ષક - તો પછી સસલાની ત્રણ જોડ મળીને છ કેમ ન થઈ ?
સંતા - કારણકે એક સસલુ પહેલાંથી જ મારી પાસે છે.