અણમોલ દિલભર

વેબ દુનિયા|

ગાઈ શકુ તમારુ ગીત એ અવાજ ક્યાંથી લાવુ
સંભળાવી શકુ તમને એ અંદાજ ક્યાથી લાવુ
આમ તો ચાંદ-સૂરજના વખાણ કરવા સરળ છે
કરી શકુ તમારા વખાણ એ શબ્દો ક્યાથી લાવુ


આ પણ વાંચો :