આંખોના તીર

કલ્યાણી દેશમુખ|

આ તમારી આંખો છે કે નજરોથી ચાલતા તીર
જેટલીવાર મને જોઈને મલકાય છે
અને પાછી શરમાઈને નમી જાય છે
એટલીવાર મારુ દિલ વીંધાતુ જાય છે


આ પણ વાંચો :