આજની શાયરી - એક ભૂલ

વેબ દુનિયા|
P.R

ફુલ છુ ને કાંટાને પ્રેમ કરુ છુ

જીંદગી છે પણ મોતને સ્વીકાર કરુ છુ

અરે .. જીવનમાં હુ એક ભૂલ વારંવાર કરુ છુ

માનવી છુ ને માનવીને પ્રેમ કરુ છુઆ પણ વાંચો :