1. ધર્મ
  2. તહેવારો
  3. શુભકામનાઓ અને સંદેશાઓ
Written By
Last Updated : શુક્રવાર, 4 જુલાઈ 2025 (18:13 IST)

Gauri Vrat Wishes in Gujarati - ગૌરી વ્રતની શુભેચ્છા

Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
ગૌરી વ્રત એક ખાસ હિન્દુ વ્રત છે જે મોટેભાગે ગુજરાતમાં યુવતીઓ કરે છે. આ વ્રત માતા ગૌરી ને સમર્પિત છે. તેનાથી સારો પતિ મેળવવો અને શિવ-પાર્વતી જેવા સારા લગ્નની કામના માટે રાખવામાં આવે છે.   
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
1. ગોરમાનો વર કેસરિયોને 
   નદીએ નાહવા જાય રે ગોરમા
   ગોરમાના વ્રતની શુભેચ્છા 
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
2.  કૂણા કૂણા હાથ છે એમાં લીલી લીલી છાબો
    હાથમાં મૂકી મહેંદી એની ઝીણી ઝીણી ભાતો
    તમને ગૌરી વ્રતની શુભેચ્છા  
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
3. ઓ ઘર-લક્ષ્મી મોટી થઈ કોઈ ઘરને રોશન કરજે
   માત સ્વરૂપે જન્મી છે તું આંગણ રંગો ધરજે
   મોંઘી ખુશીઓનો સાવ મોંઘેરો તું છે દલ્લો !
   હાથમાં મહેંદી પગમાં ઝાંઝર છમ્મકછલ્લો
   ગૌરી વ્રતની શુભેચ્છા 
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
4. તમારા ઘરમાં માતા પાર્વતીની ઉપસ્થિતિ 
    હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે. 
     તમને ગૌરી વ્રતની શુભકામના 
5.   આ વ્રત તમારા સંબંધોને મજબૂત કરે
     અને જીવનમાં નવી ઉર્જા ભરી દે. 
     તમને ગૌરી વ્રતની શુભેચ્છા 
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
6. માં ગૌરીની ભક્તિથી તમારા જીવનના 
    બધા દુ:ખ દૂર થાય અને ખુશીઓનો સાગર બની જાય 
    ગૌરી વ્રતની તમને શુભકામના 
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
7 . મા ગૌરીનો આશીર્વાદ તમારા પતિની લાંબી વય 
    અને તમારા પરિવારની ખુશહાલીનુ કારણ બને. 
    ગૌરી વ્રતની શુભકામના 
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
8 . આ વ્રત તમારા જીવનમાં
  પ્રેમ સમજદારી અને સૌભાગ્ય લઈને આવે. 
   તમને ગૌરી વ્રતની શુભકામના 
      
Gauri Vrat Wishes in Gujarati
Gauri Vrat Wishes in Gujarati
9 . ગૌરીવ્રતના પાવન તહેવાર પર માતા પાર્વતીની કૃપા
   તમારા પર સદા બની રહે અને તમારુ જીવન ખુશીઓથી ભરાય જાય 
   ગૌરી વ્રતની શુભકામના