મંગળવાર, 8 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

આજની શાયરી - તારા માટે

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું
તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છુ હું તારા માટે
તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.ફક્ત તારા માટે