શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની
શ્રી આશાપુરા માતી આરતી
જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા !
ગુણીજન ગુણ ગાતાં....
જય આશા પૂરે ભક્તોની, ધર્યું આશાપુરા નામ, (૨)
દીન દુ:ખિયાં શરણાગત, તને ભજે તમામ.....
જય ભક્તની આશા પૂરે, જય આશાપુરા મા, (૨)
મંગળવારે વ્રત કરતાં, રક્ષણ કરજો મા....જય થાય યા જો તારી, દરિદ્રો પણ ધન પામે, (૨)
વંધ્યાને ઘર બાળક, દુઃખ સૌના તું વામે.......જય ભૂલ