કિનારો

વેબ દુનિયા|

જીવનમા બસ એક તારો પ્રેમ મળી જાય તો
મને જીવનની જંગમાં જીત મળી જાય,
આમ તો જીવનમાં ઘણી છે ખુશીઓ,
પણ તુ મળી જાય તો મારી ડોલતી નાવને કિનારો મળી જાય


આ પણ વાંચો :