સોમવાર, 3 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
ખુશી
ખુશી તેમને નથી મળતી જે જીંદગીને પોતાની શરતો મુજબ જીવે છે,
ખુશી તેમને મળે છે જે બીજાની ખુશી માટે પોતાની જીંદગી જ બદલી નાખે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાયું, 18 લોકોના મોત
રાજસ્થાનના જોધપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આજે સાંજે જિલ્લાના માટોડા વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર રસ્તાની બાજુમાં ટ્રક સાથે અથડાઈ ગયો. આ દુ:ખદ અકસ્માતમાં અઢાર શ્રદ્ધાળુઓના મોત થયા
13 વર્ષની વયે બની દુલ્હન અને 15 વર્ષની વયમાં બની માતા, હાથમાં બાળક આવતા ખુલ્યું રહસ્ય, બળાત્કારનો કેસ નોઘી માતા-પિતા પતિ સહીત બધાને જેલ
MP ના જબલપુરમાં 15 વર્ષની એક સગીરા માતા બની, જેના કારણે હંગામો મચી ગયો. હોસ્પિટલના ડોક્ટરોએ રેકોર્ડની તપાસ કરી અને બાળ લગ્નનો પર્દાફાશ કરવા માટે પોલીસને બોલાવી. સગીર મહિલાના નિવેદન બાદ, તેના માતાપિતા, પતિ, મામા અને દાદી-સસરાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
WWE Saturday Night’s Main Event પછી Raw ના પહેલા શોમાં શું થયું
WWE Saturday Night’s Main Event નવા વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન, સીએમ પંકની જાહેરાત કરી છે, કારણ કે તે શોમાં ભાગ લેશે. એક દાયકાથી વધુ સમયમાં પંકનો રો પર વર્લ્ડ ચેમ્પિયન તરીકે આ પહેલો દેખાવ છે. રસપ્રદ વાત એ છે કે જેય ઉસો કેવી પ્રતિક્રિયા આપશે. તે આગામી શોને રોમાંચક બનાવી શકે છે.
શેફાલી વર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ કપ ઈતિહાસમાં આજ સુધી કોઈ પુરૂષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ કમાલ
21 વર્ષીય શેફાલી વર્મા હાલમાં હેડલાઇન્સમાં છે. મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારતની જીતમાં તેણીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઈસરોએ ઇતિહાસ રચ્યો, સૌથી ભારે ઉપગ્રહ લોન્ચ કર્યો, ભારતીય સેનાને નવી તાકાત આપી
Indian Space Agency ISRO News- ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ ઇતિહાસ રચ્યો છે. આ વખતે, ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્રથી તેનો 4410 કિલોગ્રામનો ઉપગ્રહ CMS-03 લોન્ચ કર્યો છે
ધર્મ
Som Pradosh- જીવનને સાચી દિશા આપવા માટે માઘ માસના પ્રદોષ વ્રત પર શિવલિંગનો વિશેષ અભિષેક કરો.
સોમ પ્રદોષ વ્રત આજે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે.
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક શું છે, શા માટે મનાવવામાં આવે છે, જાણો પંચકની તિથિઓ
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક વ્રત મહાભારતના મહાન ઋષિ ભીષ્મને સમર્પિત છે, જેમણે ભગવાન કૃષ્ણના આદેશથી બાણ શય્યા પર સૂતી વખતે આ વ્રત રાખ્યું હતું. આ પાંચ દિવસો ખાસ ઉપવાસ, તપસ્યા અને ધાર્મિક વિધિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે.
રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા
Dev Uthani Ekadashi Katha: દેવ ઉઠની એકાદશી કથા: દેવ ઉઠની એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ સાથે, આ દિવસે બધા શુભ કાર્યો શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે, જે ચાતુર્માસનો અંત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે.
Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે.
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે.