ગુજરાતી રોમાંટિક શાયરી - જીવનભરનો સાથ

વેબ દુનિયા|
P.R

પીધુ એ હાથનું પાણી, ને હાથ માંગુ છુ

ભલે થાય બરબાદી, તો પણ માંગુ છુ

પ્રેમ કરીને તમને જીંદગી લગાવી છે દાવ પર

જીવી શકુ વધુ એ માટે તારા પ્રેમનો ઓક્સિજન માંગુ છુઆ પણ વાંચો :