ગુજરાતી રોમાંટિક શાયરી - દિલભર

વેબ દુનિયા|
P.R

ફુલને ખુશ્બુ મળે, નાવને સાગર મળે

આપ જો આવો તો દિલને દિલભર મળે

મંજીલને રસ્તો મળે, આંખોને સપના મળે

આપ આપો જો સાથ મારો તો આ મરતાંને નવુ જીવન મળેઆ પણ વાંચો :