ગુજરાતી લવ શાયરી - એકબીજાની નિકટ

વેબ દુનિયા|
P.R

ના કોઈ એક બીજાથી દૂર હોય છે

ના કોઈ એકબીજાથી નિકટ હોય છે

જીંદગી ખુદ એક બીજાને નજદીક લાવે છે

જ્યારે કોઈ એકબીજાના નસીબમાં હોય છેઆ પણ વાંચો :