ગુજરાતી લવ શાયરી - બની જાવ તકદીર અમારી

વેબ દુનિયા|
P.R

આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી

શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી

ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી

થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી

કરુ છુ એક જ દુઆ ભગવાનને, બસ તમે જ બની જાવ તકદીર અમારીઆ પણ વાંચો :