ગુજરાતી લવ શાયરી

વેબ દુનિયા|
P.R

સામે રહો નહી તો સપનામાં આવશો

નક્કી નહી તમે ક્યારે આવશો

ચારે બાજુ તમને જોયા કરુ

છતા પણ કહી દો કે ક્યારે મારી દુનિયામાં આવશોઆ પણ વાંચો :