મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી શાયરી - આંખો વરસી જાય છે

ગુજરાતી રોમાંટિક શાયરી
P.R

આંખો વરસી જાય છે વેદના વગર

હૈયા ભરાય જાય છે પીધા વગર

જીવવાના તો છે લાખ કારણ

પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર