ગુજરાતી શાયરી. આજની શાયરી

Last Modified બુધવાર, 20 ઑગસ્ટ 2014 (17:17 IST)

જવાની આવે તો મસ્તી લાગે છે ,
પરણયા પછી સસ્તી લાગે છે ,
1-2
ટેણીયા પછી વસ્તી લાગે છે ,
પછી લવ લેટર પણ પસ્તી લાગે છે ....

આ પણ વાંચો :