મંગળવાર, 15 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી શાયરી - નજરથી કેદ કરી ગયુ કોઈ

P.R
નજરોથી વાત કરી અને દિલ ચોરી ગયા
અંધારાના પડછાયામાં ધડકન સંભળાવી ગયા
અમે તો તમને પાંરકા જ સમજતા હતા
તમે તો અમને નજરોમાં કેદ કરી ગયા