ગુજરાતી શાયરી : પ્રેમના રૂપ

P.R

વેબ દુનિયા|

આંખો બંધ કરીને કરે તે પ્રેયસી

આંખો પટપટાવીને પ્રેમ કરે તે દાસી

આંખો કાઢીને પ્રેમ કરે તે પત્ની

અને આખો બંધ થાય ત્યા સુધી પ્રેમ કરે તે 'મા'

પ્રેમનો જાદુ

એટલી સસ્તી નથી આ જીંદગી કે કોઈની પાછળ બરબાદ કરી દઉ

છતા કેમ એને જોઈને એમ થાય છે કે ચાલને એકવાર ફરી વિચાર કરી લઉઆ પણ વાંચો :