ગુજરાતી શાયરી - પ્રેમમાં મદહોશ

વેબ દુનિયા|

N.D
તમને જોયાને હું નવી થઈ ગઈ
જોતજોતામાં લાગણીઓ કવિ થઈ ગઈ
વાતો એટલી છે કે કેટલુ કહ્યુ છતાં કહેવાનું રહી ગયુ
તમને પામીને હું દુનિયાથી અજનબી થઈ ગઈ.

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :