ગુજરાતી શાયરી - પ્રેમ

વેબ દુનિયા|

સાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ..

મારા દિલમાં છે તારા માટે એટલો પણ કાગળમાં નથી સમાતો...

P.R

સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ અંધારાથી ઝૂઝતો જોયો છે

આંસૂ તો વહી ગયા હૃદયને સ્પર્શીને

આજે તો શ્વાસને પણ કોઈની રાહમાં અટકતો જોયો છે.આ પણ વાંચો :