ગુજરાતી શાયરી - સાચો પ્રેમ

વેબ દુનિયા|
P.R

નાદાન છે એ, હેરાન છે એ

પોતાના જ પ્રશ્નોથી પરેશાના છે એ

કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે

હજુ સાચા પ્રેમથી દૂર છે એઆ પણ વાંચો :