સોમવાર, 24 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

તારા વિના

શેર
તારા વિના મને એકલુ ગમતુ નથી, બીજા કોઈની સાથે મન મારુ મળતુ નથી
આવી જા હવે પ્રેમની પરીક્ષા લીધા વગર, તારા આવવાની રાહમાં આંખો રસ્તા પરથી હટતી નથી