ગુરુવાર, 4 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
તૂ પણ ભૂલી જા
એ નાદાન-એ-દિલ કેમ તુ એકતરફુ તડપી રહ્યુ છે
એ નથી રહેમ કરવાના જેને માટે તરસી રહ્યુ છે
એ તો બેવફા નીકળ્યા જેની માળા જપી રહ્યુ છે
તુ પણ ભૂલી જા તેને કેમ જીંદગી વેડફી રહ્યુ છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
તત્કાલ ટિકિટ બુકિંગ માટે હવે OTP જરૂરી છે, 6 ડિસેમ્બરથી આ 13 ટ્રેનોમાં નવો નિયમ લાગુ થશે.
જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. તત્કાલ ટિકિટ બુક કરતી વખતે હવે OTP ફરજિયાત રહેશે. આનો હેતુ તત્કાલ ટિકિટનો દુરુપયોગ અટકાવવા અને મુસાફરો માટે ટિકિટિંગને સરળ બનાવવાનો છે.
Delhi Pollution- 'દિલ્હીમાં ફરવું એ દિવસમાં 50 સિગારેટ પીવા જેવું છે', સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું મોટું નિવેદન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. બુધવારે પણ આ મુદ્દો સંસદમાં ગુંજ્યો. લોકસભામાં, NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું
મુંબઈમાં 19 આરએમસી પ્લાન્ટ બંધ
મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ કર્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુપીમાં NH-9 પર ઝડપી કાર DCM સાથે અથડાઈ, 4 MBBS વિદ્યાર્થીઓના મોત
યુપીના અમરોહામાં મોટો અકસ્માત, 4 MBBS વિદ્યાર્થીઓના મોત ગઈકાલે મોડી રાત્રે, યુપીના અમરોહામાં દિલ્હી-લખનૌ હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. એક ઝડપી કાર DCM સાથે અથડાઈ.
73 વર્ષની ઉંમરે પણ રશિયાના રાષ્ટ્રપતિની ફિટનેસનો કોઈ જોડ નથી, જાણો શું છે તેમનું વર્કઆઉટ રૂટીન ?
73 વર્ષની ઉંમરે પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ કે તેઓ આ ઉંમરે ફિટ અને સક્રિય રહેવા માટે શું કરે છે ?
ધર્મ
Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા
Margashirsha Guruvar Lakshmi Puja katha માર્ગશીર્ષ મહિનાના ગુરૂવાર મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે
ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?
ઉર્વશી સ્વર્ગ કરતાં પૃથ્વી પર જીવનનો વધુ આનંદ માણવા લાગી. તે ત્યાંના ભાવનાત્મક જીવન તરફ આકર્ષાઈ ગઈ. પૃથ્વી પર થોડા દિવસો રહ્યા પછી, ઉર્વશીને સ્વર્ગમાં પાછા ફરવું પડ્યું.
Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા
Birth Story Of Lord Dattatreya - માગશર મહિનાની પૂનમના ભગવાન દત્તાત્રેયની જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. આ વખતે આ પર્વ 14 ડિસેમ્બર, શનિવારના રોજ છે. ધર્મ ગ્રંથો મુજબ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર છે
Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ
Adhik Maas 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, નવું વર્ષ 2026 માં અધિક મહિનો હશે, જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે. પરિણામે, 2026 માં હિન્દુ નવું વર્ષ 13 મહિનાનું રહેશે.
Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા
Dattatreya Bhagwan Chalisa ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, વ્યક્તિએ દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. તમે દત્તાત્રેય ચાલીસાના શબ્દો અહીં વાંચી શકો છો.