દિલની વાત

વેબ દુનિયા|

સમુદ્રની રેતીને હાથમાં સમાવી નથી શકાતી
દિલની વાત હોઠોથી બતાવી નથી શકાતી
પ્રેમ મોટાભાગે એમને જ કરાય છે
જેમનાથી દિલની કોઈ વાત છુપાવી નથી શકાતી


આ પણ વાંચો :