મંગળવાર, 15 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
દિલે-એ-વેપાર
દિલ લગાવવુ ખૂબ સહેલુ છે,
પણ પ્રેમ નિભાવવો છે મુશ્કેલ
હાથમાં હાથ પકડીને વચન આપવુ
તો
સહેલુ છે
પણ એ વચન
પર અટલ રહેવુ
છે મુશ્કેલ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
New Tatkal Ticket Booking Rules: આજથી ઓટીપી વગર નહી થઈ શકે તત્કાલ ટિકિટનુ બુકિંગ ? જાણો કેવી રીતે કરશો ટિકિટ બુક
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા અને ફ્રોડ અટકાવવા માટે ઘણા ફેરફારો કર્યા છે. 1 જુલાઈ, 2025 થી, IRCTC થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર લિંક ફરજિયાત બનાવવામાં આવી છે. જ્યારે આજથી એટલે કે 15 જુલાઈ, 2025 થી, ઓનલાઈન અને કાઉન્ટર બુકિંગ માટે OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
Liquor price cut: વાઇન પ્રેમીઓ ખુશ થાઓ! વાઇનની બોટલ 100 રૂપિયા થઈ સસ્તી, પહેલી વાર કિંમતોમાં આટલો મોટો ઘટાડો નોંધાયો
દારૂના ભાવમાં તાજેતરમાં થયેલા ભારે ઘટાડાની અસર હવે જમીન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ₹ 10 થી ₹ 100 ના ઘટાડા પછી, દારૂના ગ્રાહકો દર મહિને સરેરાશ ₹ 116 કરોડની બચત કરી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે
ગુજરાતથી હિમાચલ ફરવા આવેલા પર્યટકની પૈરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, સામે આવ્યો ખતરનાક વીડિયો
હિમાચલ પ્રદેશજ્ના કાંગડા જીલ્લામાં પૈરાગ્લાઈડિંગ દરમિયાન ગુજરાતના એક પર્યટકનુ મોત થઈ ગયુ. જ્યારે તેમનુ ગ્લાઈડર ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા ગ્લાઈડરને પડતો જોઈ શકાય છે.
શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ ના અન્ય અવકાશયાત્રીઓ આજે બપોરે ૩ વાગ્યે પૃથ્વી પર પાછા ફરશે, ઉતરાણ કેલિફોર્નિયામાં થશે
એક્સિઓમ-૪ મિશનમાં સામેલ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકો ૨૨.૫ કલાકની મુસાફરી બાદ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ૧૮ દિવસના રોકાણ બાદ મંગળવારે પૃથ્વી પર પાછા ફરશે અને કેલિફોર્નિયાના સાન ડિએગોમાં ઉતરશે.
Eng vs Ind: ટીમ ઈંડિયાની ત્રીજી ટેસ્ટમાં હાર માટે જવાબદાર છે આ 5 ભૂલ
Eng vs Ind 3rd Test: લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી મળેલી નિકટમ હાર ફક્ત સીરીઝમા ભારતને ભારે પડી શકે છે. પણ હંમેશા આ ખૂંચતી રહેશે.
ધર્મ
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી મોટા દીકરાએ અભ્યાસ છોડી દીધો અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે તેના પિતાની જગ્યાએ દુકાન ચલાવવા લાગ્યો. દસ-પંદર દિવસમાં તે વ્યવસાય સમજી ગયો, ધીમે ધીમે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી.
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જ્યારે કે ઉત્તરભારત જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ 25 જુલાઈથી શરૂ થશે. દેશભરના શિવ મંદિરો અને શિવાલયોમાં લાખો લોકો ભેગા થઈ રહ્યા છે. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તો જાણો શ્રાવણમાં શું કરવું અને શું ન કરવું...