શનિવાર, 4 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
પ્રચાર
પ્રેમ કરુ છુ, પ્રેમ કરુ છુ કહેનારા સાચો પ્રેમ નથી કરતા
સાચો પ્રેમ કરનારા ખોટો પ્રચાર નથી કરતા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
યુપીના ફર્રુખાબાદમાં કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, 6 ગંભીર ઘાયલ
યુપીના ફર્રુખાબાદ જિલ્લામાં શનિવારે બપોરે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. જેમાં બે વિદ્યાર્થીઓના મોત અને છ અન્ય ઘાયલ થયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
યુક્રેનમાં પેસેંજર ટ્રેન અને પાવર ગ્રિડ પર રૂસનો મોટો હુમલો, 50 હજારથી વધુ ઘર અંધારામાં ડૂબ્યા, ડઝનો ઘાયલ
રશિયન હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. મુસાફરો અને રેલ્વે કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓએ 30 ઘાયલ થયાની જાણ કરી હતી. આ દરમિયાન, 50,000 થી વધુ ઘરો અંધારામાં ડૂબી ગયા હતા.
વેસ્ટઈંડીઝ વિરુદ્ધ જીતથી ભારતીય ટીમને થયો ફાયદો, WTC Points Table માં હવે આટલા થઈ ગયો PCT
ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર અંદાજમાં વેસ્ટઈંડિઝની ટીમને પહેલી ટેસ્ટ મેચમાં હરાવ્યુ છે. રવિન્દ્ર જડેજાએ બોલ અને બેટ બંનેથી દ્વારા સારુ પ્રદર્શન કર્યુ છે. આ જ કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો છે.
Aus vs Ind: આ એક અવ્યવ્હારિક વાત છે, રોહિત પાસેથી કેપ્ટનશિપ લેવા અંગે શુ બોલ્યા ચીફ સિલેક્ટર અગરકર
Team India for Australia Tour: આવતા મહિને નવેમ્બરથી રમાનારી વનડે અને ટી20 સીરીઝ માટે ભારતીય ટીમનુ એલાન કરી દેવમાં આવ્યુ છે.
માતા-પિતાએ ચાર દિવસ પહેલા જન્મેલા પુત્રને જંગલમા ફેંક્યો, બંને સરકારી ટીચર પછી કંઈ મજબુરીથી બની ગયા હેવાન
જન્મના ચાર દિવસ પછી, માતાપિતા, બંને પ્રાથમિક શાળાના શિક્ષકો, તેમના બાળકને નિર્જન જંગલમાં કેમ છોડી ગયા? આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા, જોકે બાળક બચી ગયું.
ધર્મ
Sharad Purnima 2025 Wishes: આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો... ચાંદની રાતમાં કરો તમારા મિત્રો અને સ્નેહીજનોને હેપી શરદપૂર્ણિમા મેસેજ
Sharad Purnima 2025 Wishes in Gujarati - શરદ પૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે. તો, જો તમે શરદ પૂર્ણિમા પર તમારા પ્રિયજનોને ખાસ શુભેચ્છાઓ મોકલવા માંગતા હો, તો તમે આ શુભેચ્છાઓ, કોટ્સ અને હાર્દિક શુભેચ્છાઓ મોકલી શકો છો.
દિવાળી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુ , ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
એવુ કહેવાય છે કે કોડીની ઉત્પત્તિ સમુદ્રમંથન દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. મા લક્ષ્મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ વિશેષ મહત્વ છે.
Karva chauth - કરવા ચોથમાં સ્ત્રીઓ શું કરે છે, જાણો કેવી રીતે કરીએ આ વ્રત
હિન્દુ ધર્મમાં વ્રત તહેવારનુ ખૂબ મહત્વ છે. ભારતીય સ્ત્રીઓ વ્રતને લઈને ખૂબ સજાગ હોય છે. એ વ્રત જો પોતાના પતિ અને બાળકો માટે હોય તો ગમે તેટલી મુસીબત આવી જાય એ આ વ્રત જરૂર કરે છે. આમ તો ભારતમા રાજ્ય અને ધર્મ પ્રમાણે અનેક વ્રત અને તહેવાર છે. આજે અમે વાત કરીશુ દિવાળી પહેલા આવતા વ્રત તહેવારની અને એ છે કરવા ચોથ
Sharad Purnima Date - ક્યારે છે શરદ પૂર્ણિમા ? જાણો તારીખ, શુભ મુહુર્ત અને શરદ પૂર્ણિમાનું મહત્વ
Sharad Purnima Date: શરદ પૂર્ણિમા તિથિ: અશ્વિન મહિનાની પૂર્ણિમા શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. જ્યારે આખા વર્ષ દરમિયાન આવતી બધી પૂર્ણિમા ખાસ હોય છે, ત્યારે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમા દિવસે ઉપવાસ કરવાનું વિધિવત છે
શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.