સોમવાર, 29 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

પ્રેમનું વંટોળિયુ

આજનો શેર
પ્રેમ ગૂંગો હોય છે, જવાની પ્રેમનુ વંટોળિયુ છે
બરબાદ થાય છે એ લોકો જેનો સાથી બેઈમાન હોય છે.