પ્રેમનો ચંદ્ર

વેબ દુનિયા|

તમે આવ્યા જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને
પાથર્યો મારા જીવનમાં પ્રકાશ ચાંદની બનીને
હવે સાચવજો મારા જીવનનો ઉજાસ
ન જતા રહેતા ક્ષણભરની વીજળી બનીને


આ પણ વાંચો :