પ્રેમમાં લૂંટ

વેબ દુનિયા|

આમ તો ઘણુ બધુ લૂંટાઈ ગયુ છે દિલની સાથે,
એ પણ સમજાયુ પ્રેમમાં ઘણુ આગળ ચાલ્યા પછી,
કેટલો સુખી હતો હુ મારા કામ અને મિત્રો સાથે
ક્યાંથી ક્યા પહોંચી ગયો હુ એક તારી બેવફાઈ પછી


આ પણ વાંચો :