પ્રેમમા પડ્યા પછી

કલ્યાણી દેશમુખ|

તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે
છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે
સૂવુ તો એક બહાનુ છે
આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે


આ પણ વાંચો :