શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

સુખ પણ તને મળે

શેર
ઈશ્વરને અરજ છે એટલી જ મારી, તને જીવનમાં બધુ જ મળે
દુ:ખો તારાથી છેટા રહે, સુખ પણ બધા મારા તને મળે