ગુજરાતી સુવિચાર Updated: Wed, 4 Dec 2019 (17:38 IST) google-news માણસ "કેવા દેખાય" એનાં કરતાં "કેવા છે"એ મહત્વનું છે કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને ગુણોનું આયુષ્ય આ જીવન સુધી સાથે રહે છે.