શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By
Last Updated : મંગળવાર, 27 મે 2014 (14:47 IST)

ગુજરાતી શાયરી - સાચો પ્રેમ

આવે છે વસંત પથઝડ જોઈ જોઈ ને 
હસે છે માનવી કેટલુ રોઈ રોઈ ને 
નથી ભૂલતો ભૂતકાળ કોઈને જોઈ જોઈ ને 
મળે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઈ કોઈ ને... !!!