1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

જોવાની ઈચ્છા

જોવાની ઈચ્છા
પ્રેમ થયો છે જ્યારથી દિલને નાચવાનુ મન થાય છે, પાંખો લગાવી કલ્પનાની ઉડવાનું મન થાય છે,
જેને હમણાં જ મળી લીધુ તેને વારંવાર જોવાનુ મન થાય છે