પ્રેમ અને શરત
શુ કરીએ વિશ્વાસ એ સાથીનો જેનો દરેક નિર્ણય રૂપિયા પર અટકે છે
કેવી રીતે સાથ આપશે એ જીંદગીનો જેનો પ્રેમ શરતોથી ઝૂલે છે
કેવી રીતે સાથ આપશે એ જીંદગીનો જેનો પ્રેમ શરતોથી ઝૂલે છે