1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

પ્રેમનો વરસાદ

પ્રેમનો વરસાદ
ઉજ્જડ મારી જીંદગી તેના પ્રેમના વરસાદથી લીલીછમ થઈ ગઈ,
ફૂટી પ્રેમની કૂંપળો તો જીંદગી મારી બાગબાગ થઈ ગઈ