મંગળવાર, 1 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
પ્રેમમા પડ્યા પછી
તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે
છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે
સૂવુ તો એક બહાનુ છે
આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સુરતમાં શેર માર્કેટ ઘોટાળાનો પર્દાફાશ, 8 ની ધરપકડ, આવી રીતે ચાલી રહી હતી ગેરકાયદેસર ટ્રેડિંગ
ગુજરાતની સુરત પોલીસની SOG ટીમે શેરબજારના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાંધકામ ઓફિસની આડમાં ગેરકાયદેસર વેપાર અને જુગારનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે
Himachal Cloud Burst and Rain Live News: હિમાચલમાં મંડી પર વરસ્યો કુદરતનો કહેર, 4 લોકોના મોત, 16 લોકો લાપતા, 99 નુ રેસ્ક્યુ
હિમાચલ પ્રદેશમાં અનેક સ્થાન પર વાદળ ફાટવાથી મોટી તબાહી થઈ છે. પ્રદેશમાં ગઈકાલે રાત્રે વરસેલા મુશળધાર વરસાદ કહેર વરસાવી રહ્યો છે. મંડી જીલ્લાના ગોહર, કરસોગ અને ધર્મપુર ક્ષેત્રમાં વાદળ ફાટવાથી અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચુક્યા છે
ચાર રાજ્યોમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફાઈનલ, UP અને MP માં શુ સરપ્રાઈઝ આપશે બીજેપી ?
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને તેલંગાનામાં બીજેપી અધ્યક્ષ પદ માટે સોમવારે નામાંકન દાખલ થઈ ચુક્યુ છે. બીજેપી માટે યૂપી અને એમપી બંને દેશ જ પ્રદેશમાં અધ્યક્ષનુ નામ ફાઈનલ કરવામાં ખૂબ પડકારરૂપ માનવામાં આવી રહ્યુ છે.
યશસ્વી જયસ્વાલે બદલ્યો પોતાનો મૂડ, ફક્ત આ ટીમ માટે જ રમશે
યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન જ પાછળ હટી ગયો છે. હવે તે ફક્ત મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
Trump: 'મસ્ક પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફિકા પરત ફરી જાય, મસ્ક પોતાની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પરત ફરી જાય, ટ્રંપે આપી ટેસ્લાને સબસીડીની ધમકી
ટ્રંપની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે એલન મસ્કએ પણ સોશિયલ મીડિયા પર શેયર એક પોસ્ટમાં ટ્રંપના બિગ બ્યુટીફુલ બિલની તીખી આલોચના કરી અને સાથે જ ધમકી આપી કે જે પણ સંસદ સભ્ય બિગ બ્યુટીફુલ બિલનુ સમર્થન કરશે તેને આવતા વર્ષે થનારી પ્રાઈમરી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે
ધર્મ
ગોરમાનું વ્રત
આપણાં ગુજરાતી પરીવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે. છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે. આ બધા વ્રતમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે - 'ગોરમાનું વ્રત' આ વ્રત ..
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
મંગળવારને બજરંગબલીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ સાથે, કેટલાક ઉપાયો પણ આ દિવસે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.