ગુજરાતી રેસીપી- ગાર્લિક બ્રેડ

મોનિકા શાહૂ| Last Updated: મંગળવાર, 24 મે 2016 (12:47 IST)
સામગ્રી :
4 બ્રેડ સ્લાઇસ 
લસણ પેસ્ટ સ્વાદ પ્રમાણે,
મરી સ્વાદ પ્રમાણે,
બે ચમચી બટર.
રીત :
બટરમાં વાટેલું લસણનું પેસ્ટ અને મીઠું અને મરી મિક્સ કરી નાખો. બ્રેડ પર બટર લગાવીને લસણનું આ પેસ્ટ સપ્રમાણ લગાડવી ટોસ્ટેડ સેન્ડવીચની જેમ શેકી લો તમે ઈચ્છો તો  બ્રેડની સ્લાઇસ ઉપર પેસ્ટ લગાડી ગ્રીલ પણ કરી શકાય.
 
એને ટોસ્ટ બનાવી, ગ્રીલ પણ કરીને પણ ખાઈ શકાય  છે. એને ઓઅવનમાં પણ શેકી શકાય છે. 


આ પણ વાંચો :