ડ્રાય ફ્રુટ લસ્સી

Last Modified બુધવાર, 20 મે 2015 (15:41 IST)


સામગ્રી
દહી - 1 કપ
ખાંડ - 3 ચમચી
ગુલાબજળ - 2 ટીપાં
એલચી પાવડર -ચપટી
કેસર
તાજી જાડી મલાઈ- 1 ચમચી
પાણી 1/2 કપ
આઈસ કુયૂબ


એક વાટકામાં દહીને ફેંટી લો અને ફેન આવવા દો. પછી દહીને કપડાથી ચાણી લો.
ચાણેલા દહીમાં ગુલાબજળ અને પાણી મિકસ કરો.
પછી એમાં ખાંડ નાખી મિક્સ કરો જ્યારે સુધી ખાંડ મિક્સ ન થઈ જાય

હવે આ લસ્સીને મટકીમાં નાખો.
તમારી મટકા લસી તૈયાર છે. એમાં એલચી પાવડર બદામ અને કેસર નાખી સર્વે કરો.


આ પણ વાંચો :