બ્રેડ પિજ્જા

Last Modified બુધવાર, 25 માર્ચ 2015 (17:21 IST)


સામગ્રી- મોટા સાઈજના બ્રેડ 5 સ્લાઈસ , શિમલા મરચા મધ્યમ આકારના- 1 , ટમેટા-1 , ડુંગળી-1 , લીલા મરચા -1, કાળી મરી પાવડર , કોથમીર , સોજી 5 મોટી ચમચી , મીઠું સ્વાદપ્રમાણે ....
મલાઈ 1 કપ , બ્રેડ શેકવા માટે માખણ

વિધિ- બધી શાકને સમારી લો

2. મલાઈને ફેંટીને તેમા સોજી મીઠું અને બધી શાકનો ઘાટો પેસ્ટ બનાવી લો.

3. બ્રેડની એક સાઈડ પર મિશ્રણ લગાડો .

4. નાનસ્ટિક તવા ગરમ કરીને તેના પર થોડું
માખણ નાખી અને મિશ્રણને લાગેલી સાઈડને તવા પર રાખો અને પાંચ મિનિટ ધીમા તાપે શેકો.
5. જ્યારે સારી રીતે લાલ થઈ જાય તો પલટીને બીજા તરફ માખણ લગાડીને શેકો

6. ચટણી કે સૉસ સાથે ગરમા ગર્મ સર્વ કરો.


આ પણ વાંચો :