મુંટરજન બિરયાની

Last Modified બુધવાર, 19 ઑગસ્ટ 2015 (15:57 IST)
સામગ્રી
ચોખા 1/2 કિલો , માવા-200 ગ્રામ , ખાંડ -200 ગ્રામ , ગુલાબ્ જાંબુ 5-6 , લાલ પીળા લીલા નારંગીની ચેરી , ઈલાયચી પાવડર 1/2 નાની ચમચી , નાળિયરના ભૂકો 1/2 કપ , પીળા રંગ કે હળદર 1/2 નાની ચમચી પાણી 1/2 કપ , કાજૂના નાના કટકા એક નાની ચમચી

બનાવવાની રીત
ચોખાને ધોઈને 75 ટકા બાફી લો , એના પછી એક કડાહીમાં ખાંડ અને પાણી નાખી ઉકાળો. અને એમાં ઘી નાખી અને થોડી વાર થવા દો. એના પછી માવા નાખી અને શેકો.

ચોખા , પીળા રંગ અને રંગ બેરંગી ચેરી નાખી એને પછી હળવા હાથે ચલાવો અને પછી નાળિયરના ભૂકા અને ગુલાબ જાંબુને ચાર પીસમાં કાપી નાખો અને ચાલવો.

ઈલયચી પાવડરનાખી ગૈસ બંદ કરો . ઉપરથી કાજૂ નાખી એમાં કેસર પલાળી પણ નાખી શકો છો.
આ પણ વાંચો :