સ્વાદિષ્ટ ફરિયાળી ચૂરમો

churma modak
Last Modified મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (17:34 IST)
250 ગ્રામ સિઘાડાના લોટ
250 ગ્રામ રજગીરાના લોટ
300 ગ્રામ ગોળ
50-50 ગ્રામ ગુંદર અને બદામ બારેક કાપેલા
1 નાની ચમચી ઈલાયચી પાવડર
1 કોપરાના ગોળા ( છીણેલું)
1 મોટી ચમચી ઘી
100 ગ્રામ ઘી તળવા માટે
સજાવટ માટે 4-5 ચાંદીના વરખ , કિશમિશ બદામ અને કાજૂ

એક કડાહીમાં ઘી ગર્મ કરો . તૈયાર લોટના મુઠીયા બનાવી ઘીમાં ગુલાબી થતા ધીમા તાપે તળી લો. હવે એ મુઠિયાને ઠંડા થવા માટે રાખી દો. ઠંડા થતા એને મિક્સીમાં વાટી લો. એને ચાળી લો. એ ઘી માં ગુંદર તળી લો . હવે 100 ગ્રામ ઘી લઈને એમાં ગોળને ધીમા તાપે ગરમ કરી લો .

જ્યારે ગોળ પૂરી રીતે ઘીમાં મળી જાય તો એમાં વાટેલા મુઠીયાના મિક્સ કરી લો. પછી એને થાળીમાં કાઢી એમાં ઈલાયચી , ગુંદરના ફૂલા , કોપરાના બૂકો અને બદામની કતરન મિક્સ કરી નાખો. લે. તૈયાર છે સ્વાદિષ્ટ ફરિયાલી ચૂરમો.આ પણ વાંચો :