ગુજરાતી રેસીપી - બુંદી રાયતા

boondi raita

Last Modified મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:23 IST)
સામગ્રી-
-1 કપ બુંદી
-2 કપ દહીં
-2 ચપટી જીરું પાઉડર
-2 ચપટી લાલ મરચું
-મીઠું સ્વાદાનુસાર
રીત-
- સર્વપ્રથમ દહીંમાં મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો.(કાળજી કરો કે દહીં રાયતા માટે એકદમ તાજા વાપરવું)
- ત્યારબાદ તેમાં બુંદી નાખી મિક્સ કરો.
- રાયતાને સર્વ કરતી વખતે તેમાં જીરું અને લાલ મરચું નાખો
- ફ્રીજમાં ઠંડા કરવા મૂકો અને પછી ઠંડું ઠંડું સર્વ કરો.
આ પણ વાંચો :