રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...

ભજીયા એક એવી ખાવાની વાનગી છે જે ભારતના લોકો ખાય છે. ભારતમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે અને ખૂબ શોખથી ખાય છે. તમને ભારતમાં ભજીયાની દુકાન ગલી-ગલીમાં જોવા મળી જસ્જે. તેનો સ્વાદ સારું હોય છે. તમને જુદા-જુદા ભજીયા મળી જશે બટાકા, ડુંગળી, રીંગણા, પનીર, કોબીજ વગેરેના ભજીયા. 
 
તો હવે આવીએ છે મુદ્દાની વાત પર આમ રો ભજીયાને અંગ્રેજી કોઈ આધિકારિક નામ નહી પણ ઘણા લોકો તેને ફ્રાઈડ સ્નેકસના નામથી ઓળખાય છે. વધારેપણું લોકો વિદેશથી ભારત ફરવા માટે આવે છે અને તેને ખૂબ પસંદ કરે છે અને મન ભરીને ખાય છે. ધીમે-ધીમે ભજીયા હવે ભારતને મૂકી બીજા દેશમાં પણ ખખાવા લાગ્યા છે. અને ત્યાં પણ લોકો તેને ખૂબ મનથી ખાય છે. 
 
તો મિત્રો જો તમે એવું કોઈ નામ ખબર હોય તો કહો અને તમે કયાં ભજીયા પસંદ છે એ કમેંટ બોક્સમાં લખીને જણાવો અને તમે એક વારમાં કેટલા ભજીયા ખાઈ શકો છો. તો આ હતી કેટલીક વાત ભજીયા વિશે. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તેને લાઈક કમેંટ અને શેયર જરૂર કરવું.