શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2016 (15:43 IST)

ટેસ્ટી મખાના ચાટ

સૂકા મેવા ખાવામાં હેલ્દી હોવાની સાથે ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે.  આજે અમે તમને મખાના ચાટ બનાવવાની સરળ વિધિ જણાવી રહ્યા છે. તમે એને સાંજે નાશ્તાની સાથે ચા કે કૉફી સાથે સર્વ કરી શકો છો. 
સામગ્રી
3 કપ મખાણા 
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન લાલ મરી પાવડર 
સંચણ 
3 ચમચી ઘી 
 
વિધિ- સૌથી પહેલા નૉન સ્ટીક વાસણમાં ઘી નાખી ગરમ કરો. 
તેમાં મખાણા નાખી 10-15 મિનિટ માટે તાપ પર શેકવું. 
જ્યારે એ સોનેરી થઈ જાય તો તેમાં ચાટ મસાલા નાખી બધા મસાલા નાખી દો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને તાપને બંદ કરી દો. ધ્યાન રાખો કે રેને સતત
હલાવતા રહો. 
હવે તેમાં ચાટ મસાલા નાખો અને સારી રીતે મિકસ કરો. 
હવે ચા કે કૉફી સાથે સર્વ કરો.