રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2024 (14:08 IST)

Kodri kheeru- કોદરી ના ઢોકળા નું ખીરું

kodri dhokla kheeru
Kodri Dhokla recipe- કોદરી શું છે- કોદરી એક કઠણ છે. જે થોડુ જવ જેવુ હોય છે. સફેદ અને પીળા એટલે કે ક્રીમ રંગના જેવુ આ કઠણ નો સ્વાદ દલિયા કે કાંજીની જેમ હોય છે 
 
1 વાટકી કોદરી 
1 વાટકી ચણાની દાળ 
1 નાની વાટકી ખાટી છાશ 
 
કોદરી અને ચણા ની દાળ ને ધોઈ ચાર થી પાંચ કલાક પલાળી રાખો
 
હવે આ દાળ કોદરી ને મિકસીના જાર માં લઈ તેમાં છાશ નાખી વાટી લો 

આ ખીરા ને ચાર કલાક  રેસ્ટ માટે રાખો. .
 
ખીરું તૈયાર છે .