1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2024 (15:34 IST)

Lemonade Recipe: કાકડીથી બનાવો મસાલો લેમોનેડ પીતા જ થઈ જશો રિફ્રેશ

lemongrass tea
મસાલા કુકુંબર લેમોનેડ બનાવવાની સામગ્રી 
કાકડી
તીખા 
ફુદીનો 
ખાંડ
 
જીરું પાવડર
 
ધાણા પાવડર
મસાલા
 
કાળું મીઠું
 
લીંબુ રસ 
કલ્બ  સોડા અથવા સ્પાર્કલિંગ પાણી
 
મસાલા કાકડી લેમોનેડ કેવી રીતે બનાવશો?
 
મસાલા કાકડી લેમોનેડ બનાવવા માટે પહેલા કાકડીને નાના ટુકડા કરી લો.
 
હવે મિક્સરમાં ઝીણી સમારેલી કાકડી, ફુદીનાના પાન, ખાંડ, જીરું પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો, કાળું મીઠું અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર બ્લેન્ડ કરી લો.
 
હવે ગ્લાસમાં બરફ, કાકડીનો રસ અને સોડા નાખો. હવે મસાલા કાકડી લેમોનેડ તૈયાર છે.